બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેની બોલ્ડનેસ માટે જાણીતી છે



હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.



પૂનમે બ્લેક કલરની સિઝલિંગ બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે



તેણે કેમેરા સામે ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે.



પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ નશાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



પૂનમે 1 સપ્ટેમ્બર, 2020 ના રોજ બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા



પરંતુ માત્ર 11 દિવસ પછી તેણે તેના પતિ વિરુદ્ધ ધમકી અને મારપીટની ફરિયાદ નોંધાવી હતી



જો ટીમ ઈન્ડિયા 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થશે તેવી જાહેરાત કરી ચર્ચામાં આવી હતી



વર્ષ 2017 માં પૂનમ પાંડેએ એક એપ લોન્ચ કરી જેને ગૂગલે પ્રતિબંધિત કરી હતી



All Photo Credit: Instagram