બોલિવૂટ એક્ટ્રેસ પૂનમ પાંડે પોતાની હોટનેસ માટે જાણીતી છે પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ 1991ના રોજ દિલ્હીમાં થયો હતો. પૂનમ પાંડેનો જન્મ ખૂબ જ સાધારણ પરિવારમાં થયો હતો. પૂનમનો અભ્યાસ દિલ્હીમાં જ થયો હતો. તેણે 18 વર્ષમાં મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો અને કેલેન્ડર ગર્લ્સ માટે મોડલ બની હતી પૂનમે કહ્યું હતું કે શરૂઆતમાં લોકોએ મને વિવાદોમાં રહેવાની સલાહ આપી હતી અભિનેત્રીએ વર્ષ 2013માં ફિલ્મ નશાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે અનેક ટીવી શોમાં કામ કર્યું હતું. પૂનમ પાંડેએ 2020માં બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. All Photo Credit: Instagram