ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે.



અક્ષરા સિંહ પ્રશાંત કિશોરના જનસુરાજ અભિયાનમાં જોડાઈ છે.



અક્ષરાએ કહ્યું કે જો મને તક મળશે તો હું 2024ની ચૂંટણી પણ લડીશ.



અક્ષરા સિંહે કહ્યું કે હું બિહારની દીકરી છું અને બિહારનું ભવિષ્ય ઉજ્જવળ બનતું જોવા માંગુ છું



‘ભવિષ્યમાં બિહાર સાચા અર્થમાં શિક્ષિત બને અને ઘણું આગળ વધે તેવી કલ્પના કરું છું.’



અક્ષરા સિંહે કહ્યું કે જો મને ભવિષ્યમાં તક મળશે તો હું ચોક્કસથી ચૂંટણી લડીશ.



અક્ષરાએ કહ્યું કે પ્રશાંત કિશોરની વિચારસરણીથી પ્રભાવિત થઈને હું તેમની પાર્ટીમાં જોડાઇ છું



અક્ષરાએ કહ્યું કે યુવાનોએ રાજકારણમાં આવવાની જરૂર છે.



અક્ષરાએ જણાવ્યું કે તેના પિતા ઈન્દ્રજીત સિંહ પણ પાર્ટીમાં સામેલ થયા છે.



All Photo Credit: Instagram