Sapthami Gowda ઋષભ શેટ્ટીની લોકપ્રિય ફિલ્મ ‘કંતારા’થી સ્ટાર બની છે.

તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

સપ્તમી ફિલ્મ કાંતારામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી

પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

ઈન્સ્ટાગ્રામ પર સપ્તમીને હજારો લોકો ફોલો કરે છે.

તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

સપ્તમી જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘણીવાર ફોટો કે વીડિયો પોસ્ટ કરતી રહે છે.

સપ્તમીએ ફિલ્મ ‘કાંતારા’માં લીલા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી

All Photo Credit: Instagram