પ્રભાસની અપકમિંગ ફિલ્મ આદિપુરુષ

આદિપુરુષ મહાકાવ્ય રામાયણ પર આધારિત છે

ફિલ્મનું બજેટ અંદાજિત 500 કરોડ રૂપિયા છે

ફિલ્મનું શૂટિંગ બહુ પહેલા જ પૂરું થઇ ગયું છે

ફિલ્મના VFX પર કામ શરૂ થઇ ચૂક્યું છે

ફીલ્મમાં 8000થી વધુ VFX શોટ્સ હશે

ઓમ રાઉત આદિપુરુષનું નિર્દેશન કરી રહ્યાં છે

આ ફિલ્મમાં બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ જોવા મળશે

આદિપુરુષ 3Dમાં 12 જાન્યુઆરી 2023ના દિવસે લોન્ચ થશે

કૃતિ સેનન આ ફિલ્મમાં સીતાનો રોલ કરશે

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ભગવાન રામનો રોલ કરશે

ફિલ્મમાં લંકાપતિ રાવણનો રોલ સૈફઅલી ખાન કરશે