અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ 'લાઇગર'ને લઈને ચર્ચામાં છે.

આ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું હતું

સાઉથનો સ્ટાર વિજય દેવકોન્ડા અનન્યા પાંડે લાઇગરમાં જોવા મળશે.

અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક સેલ્ફી શેર કરી છે

અભિનેત્રી આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે.

જોકે બંને એકસાથે જોવા મળ્યા નથી.

અનન્યા પાંડે ઈશાન ખટ્ટરને પણ ડેટ કરી ચૂકી છે

જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે અને હાલમાં તેઓ સારા મિત્રો છે.

All Photo Credit: Instagram