પ્રેગ્નેન્સીમાં ખાઓ આ સુપરફૂડ


પ્રેગ્નન્સી દરમિયાન આ ફૂડ લેવા જરૂરી


ડેરી પ્રોડક્ટ લેવી ખૂબ જ જરૂરી છે.


દરેક દાળને ડાયટમાં કરો સામેલ


જે પ્રોટીન ફાઇબરથી ભરપૂર છે.


શક્કરિયામાં બીટા કેરોટીન હોય છે.


જે બાળકના ગ્રોથ માટે જરૂરી છે.


ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ફૂડ લો


વિટામિન સી માટે ખાટા ફળો ખાઓ


આયરનથી રિચ ફૂડ ડાયટમાં કરો સામેલ


પાલક બીન્સ તેનો સારો સ્ત્રોત છે.