Priya Prakash Varrierએ Instagram પર બિકીની ફોટો પોસ્ટ કર્યા છે.

આ સ્ટાઈલમાં અભિનેત્રી ઘણી બોલ્ડ લાગી રહી છે.

પ્રિયા પ્રકાશ વારિયરે પૂલમાં એન્જોય કરતી તસવીર શેર કરી છે

પ્રિયા તેના ગ્લેમરસ લુકને કારણે હેડલાઇન્સમાં રહે છે.

પ્રિયાએ બેડરૂમમાં રેડ ઓપન ટોપમાં ફોટોશૂટ કરાવ્યું હતું

આ તસવીરોમાં પ્રિયા ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી હતી.

પ્રિયા પ્રકાશ વારિયરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

તેને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિંક વીડિયોથી લોકપ્રિયતા મળી હતી.

પ્રિયા પ્રકાશની ઈન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે

All Photo Credit: Instagram