પ્રિયંકા ચોપરા પોતાના નવા લુકને લઈને ચર્ચામાં છે અભિનેત્રી ખરેખર પોતાની ફેશનથી દરેકનું દિલ જીતી લે છે. તાજેતરમાં અભિનેત્રીની નવી તસવીરો સામે આવી છે. પ્રિયંકા આ ફોટામાં રફલ ડ્રેસમાં જોવા મળી હતી અભિનેત્રીએ પોતાની જોરદાર એક્ટિંગથી દુનિયાભરના લોકોને દિવાના બનાવ્યા છે. આ છે પ્રિયંકાનો સુપર ગોર્જિયસ લુક અભિનેત્રી આ લુકથી લોકોને ઘાયલ કરી રહી છે પ્રિયંકાના ગ્લેમરસ લુકને જોઈને ફેન્સ પાગલ થઈ ગયા હતા અભિનેત્રીનો આ અદભૂત લુક ખૂબ જ સુંદર છે પ્રિયંકાના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે