મૃણાલ ઠાકુર ટીવી ઈંડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર ઘણી ફેશનેબલ અને ગ્લેમરસ છે મૃણાલ ઠાકુરની અદાઓ પર ફેન્સ છે ફિદા આ ફોટોમાં મૃણાલ ઠાકુરનો ગ્લેમરસ અંદાજ દેખાય છે મૃણાલના ચહેરાની માસૂમિયતના દિવાના છે ફેન્સ ટ્રેડિશનલ અવતારમાં સુંદર લાગે છે મૃણાલ ઠાકુર સાડીમાં પોતાના આકર્ષક અદામાં મૃણાલ ઠાકુર મૃણાલ હમણાં જ શાહિદ કપૂર સાથે જર્સી ફિલ્મમાં દેખાઈ મૃણાલ ઠાકુરનો ક્રોપ ટોપમાં હોટ અંદાજ મૃણાલ ઠાકુરની અક્ટિંગની પ્રસંશા થાય છે