ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પોતાના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે

નેહાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે

નેહા મલિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે.

જેમાં તે શોર્ટ્સ સાથે ફ્લોરલ ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ફોટોશૂટમાં અભિનેત્રી ફ્લોરલ પ્રિન્ટેડ બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે.

તસવીરોમાં અભિનેત્રી તેના સફેદ ડેનિમ શોર્ટ્સના બટન ખોલીને બોલ્ડ પોઝ આપી રહી છે

તસવીરોમાં નેહા સોફા પર બેઠેલી સિઝલિંગ પોઝ આપી રહી છે.

નેહા ભોજપુરીની સાથે પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે.

All Photo Credit: Instagram