પ્રિયંકા ચોપરા તેની સિરીઝ 'સિટાડેલ'નું જોરદાર પ્રમોશનમાં વ્યસ્ત છે આ સિરીઝના પ્રીમિયરમાં બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા હવે પ્રિયંકા પતિ નિક સાથે ખૂબ જ રોમેન્ટિક જોવા મળી રહી છે. લાલ ડ્રેસમાં પ્રિયંકાનો આ લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. લાલ ગાઉનમાં પ્રિયંકા ખૂબ જ હોટ લાગી રહી છે. પ્રિયંકાના પતિ નિક જોનાસ પણ સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકાએ નિકની આંખોમાં જોઈને માદક પોઝ આપ્યો. બ્લેક સૂટમાં નિક પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. દેશી ગર્લ નિક પર પોતાની સુંદરતાનો વરસાદ કરી રહી છે. All Photos Instagram