પ્રિયંકા ચોપરાનું નવું ફોટોશૂટ સામે આવ્યું છે. પ્રિયંકા લાંબા વાળા સાથે જોરદાર લાગી રહી છે. પ્રિયંકાનો જોરદાર લૂક પ્રિયંકા હંમેશા તેની સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે લાંબા વાળના થઈ જશો કાયલ પ્રિયંકાના ડિવોર્સની ઉઠી હતી વાતો. જોકે, ડિવોર્સની વાત નીકળી અફવા. પ્રિયંકાએ પતિ નીક સાથેનો ફોટો પણ શેર કર્યો છે.