પ્રોટીનની પૂર્તિ કરવા માટે વેજીટેરિયન લઇ શકે છે આ ફૂડ બટાટામાં પણ પ્રોટીનની માત્રા હોય છે. બ્રોકલી મેગ્નેશ્યિમ,આયરન,પ્રોટીન,નો સ્ત્રોત છે. વટાણા પણ પ્રોટીનનો પ્રમુખ સ્ત્રોત છે. એપ્પલ શેકને આપની ડાયટમાં સામેલ કરો પ્રોટીન માટે અંકુરિત કઠોળ બેસ્ટ ઓપ્શન છે. લોટ કાર્બોહાઇડ્રેઇટ્સ સાથે પ્રોટીનથી પણ છે ભરપૂર દૂધ કેશ્યિમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. કાજુ,બદામના સેવનથી પ્રોટીનની પૂર્તિ થાય છે. દહીંથી પણ પ્રોટીન મળે છે અને પાચન દુરસ્ત બને છે.