વિટામિન બી12 બોડી અને બ્રેન માટે ખૂબ જરૂરી તથા ફાયદાકારક છે.

પુખ્ત વયના લોકોને એક દિવસમાં 2.4 mcg વિટામિન બી12 લેવાની સલાહ આપવામાં આવે છે.

આગળની સ્લાઈડમાં જાણો વિટામીન બી-12ની કમીના લક્ષણ

વિટામિન બી12ની કમીથી થાકનો અનુભવ થાય છે.

આ ઉપરાંત ક્યારેક બોડીમાં ઓક્સિજનની અછત પણ સર્જાય છે.

વિટામિન બી12ની અછત રેડ બ્લડ સેલ્સ સાથે જોડાયેલી છે. જેનાથી એનીમિયા થઈ શકે છે.

પુખ્તો અને બાળકોમાં માથાનો દુખાવો વિટામિન બી12ની અછતનું સામાન્ય લક્ષણ છે.

આ વિટામિન માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, તેનાથી ડિપ્રેશન પણ થઈ શકે છે.

આ ઉપરાંત ડાયેરિયા, કબજીયાત, ગેસ જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.

આ ઉપરાંત ડાયેરિયા, કબજીયાત, ગેસ જેવી સમસ્યા પણ સર્જાઈ શકે છે.