સોનમ બાજવા પંજાબની ટોચની એક્ટ્રેસમાં સામેલ છે.

સોનમે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

તેની આ તસવીરો જોઇ ફેન્સ ક્રેઝી બન્યા હતા.

આ તસવીરોમાં તે સફેદ અને ગુલાબી કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

ઑફ-શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

સોનમ બાજવા ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે

તેના આ લુકે ફેન્સને દિવાના બનાવી દીધા છે.

સોનમ બાજવા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

આ તસવીરોમાં સોનલ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

All Photo Credit: Instagram