પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા તેના લુકને કારણે ચર્ચામાં રહે છે

ઈશિતાનું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો ચોંકી ગયા

અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી જ ઘણી ખ્યાતિ મળી હતી.

તેના ડેબ્યુના 12 વર્ષ પછી, ઇશિતા પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે.

ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

હાલમાં અભિનેત્રી લંડનમાં વેકશન એન્જોય કરી રહી છે

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

(All Photos-Instagram)