બોલિવૂડની એક્ટ્રેસ નુસરત ભરૂચાએ તાજેતરમાં એક મોટું ટેટૂ કરાવ્યું છે



તેણે તેના ટેટૂની એક ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે.



નુસરતનું ટેટૂ ખાસ જગ્યાએ બનાવ્યું હતું



નુસરત ભરૂચાએ તેની થાઇ પર ટેટૂ કરાવ્યું છે



તેણે શોર્ટ પહેરીને આ ટેટૂ ફ્લોન્ટ કર્યું હતું



અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા છે



આ ફોટામાં હસીનાએ બ્લેક ટેન્ક ટોપ અને વ્હાઇટ શોર્ટ્સ પહેર્યું છે.



ઘણા લોકો તેના ટેટૂના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.



નુસરતની ફિલ્મ 'અકેલી' પસંદ કરવામાં આવી હતી.



All Photo Credit: Instagram