દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડિકોક પિતા બન્યો છે ડિકોકની પત્ની સાશા ડિકોકે દીકરીને જન્મ આપ્યો છે. ક્વિંટન ડિકોકે પોતાની દીકરીનું નામ કિયારા રાખ્યું છે. ડિકોક અને તેની પત્ની સાશા હર્લીની લવસ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે. 2012માં ચેમ્પિયન લીગ દરમિયાન ડિકોક નજર સાશા હર્લી પર પડી. સાશા તે મેચમાં ચીયરલીડર હતી. ડિકોક અને સાશાની પ્રથમ મુલાકાત સોશિયલ મીડિયા પર થઇ હતી. બ 2016માં ડિડોક અને સાશાએ લગ્ન કર્યા હતા