માર્નસ લાબુશેન દક્ષિણ આફ્રિકામાં જન્મેલો માર્નસ લાબુશેન ઓસ્ટ્રેલિયા તરફથી રમે છે જેસન રોય ઈંગ્લેન્ડને 2019નો વર્લ્ડકપ જીતાડનારો જેસન રોય સાઉથ આફ્રિકામાં જન્મ્યો છે ડિવોન કોન્વે ન્યૂઝીલેન્ડમાંથી રમતા ડિવોન કોન્વેને દક્ષિણ આફ્રિકાની ટીમમાં સ્થાન ના મળતાં ન્યૂઝીલેન્ડમાં આવ્યો નીલ વેગનર ન્યૂઝીલેન્ડનો બૉલર નીલ વેગનર દક્ષિણ આફ્રિકા જન્મ્યો છે