સાઉથની હોટ અભિનેત્રીઓમાંની એક રાય લક્ષ્મી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા જ વાયરલ થવા લાગે છે.

તાજેતરમાં વેકેશન બિકીની લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતાં જ ચર્ચામાં આવી છે.

અભિનેત્રી વેકેશન માણી રહી છે. જ્યાંથી તે સતત પોતાના ફોટા શેર કરી રહી છે.

રાય લક્ષ્મીના બિકીની લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અભિનેત્રીએ ખૂબ જ સ્ટાઇલિશ મરૂન રંગની બિકીની સેટ પહેર્યો છે.

જેમાં તે તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

અન્ય તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક બિકીની પહેરી છે.

All Photos Instagram