રાશિ ખન્નાએ ગ્રીન આઉટફિટમાં ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ કાતિલ તસવીરને અઢી લાખથી પણ વધુ લાઈક મળ્યા છે. રાશિ ખુબ જ બ્યુટિફુલ લુકમાં જોવા મળી રહી છે. રાશિ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા આઉટફિટ્સ શેર કરે છે રાશિ OTT પ્લેટફોર્મ પર પણ ડેબ્યુ કરી ચૂકી છે. તે અજય દેવગનની વેબ સિરીઝ રુદ્રમાં પણ જોવા મળી હતી. રાશિ સાઉથની જાણીતી એક્ટ્રેસ છે તે પોતાની સુંદરતા માટે જાણીતી છે રાશિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram