અભિનેત્રી મૌની રોય આજે કોઈ સેન્સેશનથી ઓછી નથી મૌનીએ તેના લેટેસ્ટ ફોટોઝ શેર કરીને ચાહકોને દિવાના બનાવી દીધા છે ફોટોઝમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે મૌની રોયે બ્લેક ચમકદાર થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં કિલર પોઝ આપ્યાં ઘણીવાર તેના કિલર એક્ટ્સથી ચાહકોના દિલ પર વીજળી ફેંકે છે ગ્લોસી મેકઅપ અને તેના ખુલ્લા વાળ તેના લુકમાં વધારો કરી રહ્યા છે મૌની રોયની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે