રાધિકા આપ્ટેનો ગોર્જિયસ લૂક

રાધિકાના ફોટા પરથી ફેંસ નજર હટાવી શકતા નથી.

રાધિકા અનોખા અંદાજમાં પોઝ આપે છે.

રાધિકાના સોશિયલ મીડિયા પર તેની એકથી એક ચઢીયાતી અનેક તસવીરો છે.

રાધિકાને સોશિયલ મીડિયા પર હજારો લોકો ફોલો કરે છે.

પોતાના લુક્સને લઈ રાધિકા લાઇમ લાઇટમાં રહે છે.

એક્ટ્રેસ ઘણી વખત કેઝ્યુઅલ લુકમાં પણ સ્ટાઈલિશ અંદાજ બતાવી ચુકી છે.

રાધિકાની ફેશન સેંસની ઘણા લોકો કોપી કરતા હોય છે.


રાધિકા આપ્ટે OTT ક્વિન કહેવાય છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ