રિયલ લાઈફમાં પણ બોલ્ડ અને ગ્લેમરસ છે 'રાગિની એમએમએસ રિટર્ન્સ'માં જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે કરિશ્માની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે તે મ્યુઝિક વીડિયો 'તેરા ઘાટા'માં જોવા મળી છે. કરિશ્માની મોહક શૈલી કરિશ્માનું કિલર પર્ફોર્મન્સ ચાહકો તેમના ફોટાની રાહ જોતા હોય છે કરિશ્મા શર્માની તસવીરો વાયરલ થઈ રહી છે ડેનિમ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે કરિશ્મા 'યે હૈ મોહબ્બતેં'માં રૈનાના પાત્રમાં જોવા મળી હતી.