વીડિયોમાં સુંદર લાગી રહી છે નેહા



ભોજપુરી અભિનેત્રી નેહા મલિકને આજે કોઈ પરિચયની જરૂર નથી.

તેમણે પોતાના દમ પર ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નેહાએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી કરિયરની શરૂઆત કરી હતી.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડ તસવીરો શેર કરી છે

ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


(All Photos-Instagram)