ફિલ્મ રાગિની MMS:રિટર્ન્સ ફેમ કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે.

અભિનેત્રી પોતાના સેક્સી અવતારથી ચાહકોનું દિલ જીતતી રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.

કરિશ્માએ પીચ કલરનો ડીપ નેક હોટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળ ખાસ રીતે બાંધ્યા છે

એક કરતા વધારે સેક્સી પોઝ આપી રહી છે.

અભિનેત્રીની હોટનેસથી યુઝર્સને પરસેવો છૂટી ગયો છે.

ચાહકો ફાયર ઇમોજી અને રેડ હાર્ટનો વરસાદ વરસાવી રહ્યા છે.

કરિશ્મા શર્મા ઈન્ટાગ્રામ પર મસમોટી ફેન ફોલોવિંગ ધરાવે છે.