રાજકોટમાં આજે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે



ભારે પવન સાથે આજે શહેરમાં વરસાદ વરસ્યો



માત્ર દોઢ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ રાજકોટમાં પડ્યો



યાજ્ઞિક રોડ પર પાણી ભરાયા હતા



શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે



અમીન માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા



ત્રણ ઈંચ વરસાદથી રાજકોટ જળબંબાકાર થયું



રૈયા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા



સાધુવાસવાણી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા



નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા