ટીવી એક્ટ્રેસ અદિતિ ભાટિયાએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.

અદિતિને રૂહીના નામથી પણ ઓળખવામાં આવે છે.

‘યે હૈ મોહબ્બતેં’માં તે રુહી ભલ્લાની ભૂમિકામાં જોવા મળી હતી.

અદિતિએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટ શેર કર્યું છે

આ તસવીરમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

અદિતિ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

અદિતિ ઓલિવ કલરના ટ્રાન્સપરન્ટ બ્રાલેટમાં જોવા મળે છે

તેણે બ્રાલેટ સાથે હાઈ વેઈસ્ટ જીન્સ પણ પહેર્યું છે.

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

All Photo Credit: Instagram