બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી છે

રકુલપ્રીત સિંહે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથેની તસવીર શેર કરી છે

25 ડિસેમ્બરે જેકી ભગનાનીનો જન્મદિવસ હતો

દરમિયાન બંને પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે

જેમાં બંને વચ્ચે ઘણી ક્લોઝ બોન્ડિંગ જોવા મળી રહી છે.

રકુલ બોયફ્રેન્ડ અને મિત્રો સાથે એક ફ્રેમમાં પોઝ આપતી જોવા મળી હતી.

એક યુઝરે લખ્યું, 'મૅમ, પ્રેમ કરો તો લગ્ન કરી લો, કરિયરમાં શું છે, બનવું હોય તો બની જશે

તસવીરોમાં તે ઓફ શોલ્ડર મિની ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

All Photo Credit: Instagram