અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અવારનવાર પોતાના લૂક્સના કારણે ચર્ચામાં રહે છે

હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

તસવીરોમાં રકુલ પ્રીત સિંહ રેડ કોર્સેટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ ડ્રેસ સાથે ચેઈન સ્ટાઈલનો નેકલેસ પહેર્યો છે.

રકુલનો ડ્રેસ સિમ્પલ પણ ગ્લેમરસ છે.

રકુલ પ્રીત ટૂંક સમયમાં ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળશે.

આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર જોવા મળશે

આ સિવાય તે તમિલ ફિલ્મ 'અયાલન' અને 'ઇન્ડિયન 2' પણ જોવા મળશે

રકુલ પ્રીત સિંહ ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાનીને ડેટ કરે છે

All Photo Credit: Instagram