એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહને ફરી એકવાર સાડી લૂક વાયરલ



આ વખતે એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાડી પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી



આ દરમિયાન એક્ટ્રેસે રેડ કલરની સિલ્કી સાડી પહેરેલી હતી



રેડ સાડી સાથે ગૉલ્ડન સિલ્ક બ્લાઉઝે આકર્ષણ જમાવ્યુ હતુ



લૂકને પુરો કરવા રકુલ પ્રીત સિંહે કાનમાં મોટા ઝૂંમકાં પહેર્યા હતા



એક્ટ્રેસે વાળમાં બન બનાવીને ગળામાં નેકલેસ કેરી કર્યુ હતુ



ઇવેન્ટમાં એક્ટ્રેસ આખો ટ્રેડિશનલ લૂક અપનાવ્યો હતો



સિમ્પલ લtકમાં રકુલ પ્રિતે આખી ઇવેન્ટની મહેફીલ લૂંટી લીધી હતી



32 વર્ષીય એક્ટ્રેસ રેડ સાડીમાં એકદમ કૂલ એન્ડ બૉલ્ડ લાગી રહી હતી



એક્ટ્રેસ રકુલ પ્રીત પોતાની આગામી સાઉથ મૂવી અલાયનમાં જોવા મળશે



રકુલ પ્રીત સિંહ ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે