રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તે દરરોજ પોતાના વેક્શનની તસવીરો પોસ્ટ કરતી રહે છે રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી તસવીરો શેર કરતી રહે છે. ફિલ્મો કરતાં વધુ અભિનેત્રીની બોલ્ડનેસની ચર્ચાઓ થાય છે. હવે રકુલ પ્રીત સિંહે થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. રકુલ પ્રીતની તસવીરોને થોડા જ સમયમાં બે લાખથી વધુ લાઈક્સ મળી છે. લોકો રકુલની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. રકુલ તાજેતરમાં જ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે All Photo Credit: Instagram