'રામાયણ'ને બનાવનારા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને હંમેશા ચર્ચામાં રહે છે.



આ તસવીરોમાં સાક્ષી ચોપડા સ્કર્ટ અને બ્રાલેટ પહેરીને એકદમ ડેરિંગ લૂકમાં દેખાઇ રહી હતી.



સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.



સાક્ષીની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.



સાક્ષી ચોપડાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.



સાક્ષી એક સિંગર અને સોન્ગ રાઇટર પણ છે. સાક્ષી પોતાની ખુદની એક ચેનલ પણ ચલાવે છે.



તમામ તસવીરો સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.