બોલિવૂડ એક્ટર રણબીર કપૂરનો જન્મ 28 સપ્ટેમ્બર 1982ના રોજ થયો હતો

રણબીર કપૂર સાતમા ધોરણમાં પહેલીવાર પ્રેમમાં પડ્યો હતો.

બોલિવૂડમાં ડેબ્યૂ અગાઉ રણબીર કપૂરનું નામ અવંતિકા મલિક સાથે જોડવામાં આવ્યું

રણબીર કપૂરનું નામ મોડલ એન્જેલા સાથે જોડાયું હતું

રણબીર કપૂરે સોનમ કપૂર સાથે ફિલ્મ સાંવરિયાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

રણબીર કપૂરના પ્રેમમાં પડી ગયેલી સુંદરીઓમાં નરગીસ ફખરીનું નામ પણ સામેલ છે.

કેટરિના કૈફ અને રણબીર કપૂરના અફેરના સમાચાર સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના અફેરની ખૂબ ચર્ચા રહી હતી.

રણબીર કપૂરનું નામ નંદિતા મહતાની સાથે પણ જોડાયું હતું. નંદિતા રણબીર કપૂર કરતા 10 વર્ષ મોટી છે.

All Photo Credit: Instagram