હોળીની મસ્તીમાં ચૂર તસવીરો થઇ વાયરલ રશ્મિ દેસાઇ પર ચઢ્યો હોળીના રંગનો નસો હોળીના રંગમાં તરબોળ તસવીરો થઇ વાયરલ રશ્મિ દેસાઇ ઓફ વ્હાઇટ કલર વ્હાઇટ સૂટમાં જોવા મળી ગાલ પર લાલ, બ્લ્યૂ કલર સાથે રંગોની મસ્તીની તસવીર તસવીરો જોઇએ લાગે છે રશ્મિ રંગોની મસ્તીમાં ખોવાઇ ગઇ છે. રશ્મિ દેસાઇ રંગોત્સવ મનાવતી ખૂબસૂરત લાગી રહી છે. તાજેતરમાં જ રશ્મિનો નવો મ્યુઝિક વીડિયો બ્રજ રીલિઝ થયો. રશ્મિ રંગો અને સૂરો સાથે મગ્ન થઇ નાચતી જોવા મળી