તમન્ના ભાટિયાના સ્ટનિંગ લૂકની તસવીરો વાયરલ ગ્રેસ અને એલિગન્ટ ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે તમન્ના આઉટફિટ સાથે ગજબ એક્સપરિમેન્ટ કરતી રહે છે તમન્ના ભાટિયાએ રિસન્ટ ફોટોશૂટની તસવીરો કરી પોસ્ટ તમન્ના ભાટીયા ઓરેન્જ કો – ઓર્ડ સેટમાં જોવા મળી તમન્નાએ ન્યૂડ શેડ મેકઅપમાં બેક ટૂ બેક તસવીર કરી શેર વિખેરાયેલા વાળ સાથે પરફેટલી ઓવરલૂકમાં અનોખો અંદાજ તમન્ના ભાટિયા સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ તમન્ના ભાટિયા લેટેસ્ટ ફોટો કરતી રહે છે પોસ્ટ