રશ્મિકા મંદન્ના આ દિવસોમાં ફિલ્મ એનિમલને કારણે ચર્ચામાં છે.



રશ્મિકા સાઉથથી લઈને બોલિવૂડ સુધી ફેમસ છે



આ દરમિયાન રશ્મિકાની પર્સનલ લાઈફ પણ હેડલાઈન્સ બની રહી છે.



ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે રશ્મિકા સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડાને ડેટ કરી રહી છે.



હવે આ કપલ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે



ઈન્સ્ટન્ટ બોલિવૂડ અનુસાર, રશ્મિકા-વિજય ટૂંક સમયમાં જ તેમના સંબંધોને સત્તાવાર બનાવવા જઈ રહ્યા છે.



રિપોર્ટ અનુસાર, રશ્મિકા અને વિજય આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં સગાઈ કરી શકે છે.



જોકે, બંનેએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.



રશ્મિકા અને વિજયની સગાઈના સમાચાર સાંભળ્યા બાદ તેમના ફેન્સ ખુશીથી ઉછળી રહ્યાં છે.



આ પહેલા રશ્મિકા સાઉથના લોકપ્રિય એક્ટર રક્ષિત શેટ્ટી સાથે રિલેશનશિપમાં હતી.