ટીવી સ્ટાર એક્ટ્રેસ ટીના દત્તાએ ચણીયા ચોળીમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



નવા વર્ષે ટીનાએ પાર્ટીવીયર કપડાંમાં કાતિલ અદાઓ ફેન્સને બતાવી છે



ટીના દત્તાની ચણીયા-ચોળીમાં એકદમ સ્ટાઇલિશ અદાઓ ફ્લૉન્ટ કરી છે



લૂકને ફ્લૉન્ટ કરવા ટીના દત્તાએ પૉનીટેલ અને હાઇ હીલ્સ કેરી કરી છે



ટીનાએ નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે, નવો લૂક ચાહકોને પણ પસંદ આવ્યો છે



ટીના દત્તાએ તેની શાનદાર એક્ટિંગથી લાખો લોકોને તેના ફેન્સ બનાવ્યા છે



ટીના દત્તા ટેલિવૂડનો જાણીતો ચહેરો છે, તેણે ઉતરણથી ઘરે-ઘરે લોકપ્રિયાતા મેળવી છે



એક્ટ્રેસ ટીના દત્તા બિગ બોસ 16નો હિસ્સો રહી ચૂકી છે



એક્ટ્રેસ ટીના દત્તાએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે