48ની ઉંમરમાં પણ યંગ એક્ટ્રેસને માત આપે છે રવિના ટંડન

બોલિવૂડની મસ્ત મસ્ત ગર્લ રવિના ટંડન હાલમાં પોતાના બોલ્ડ ફેશન લુકને લઈને હેડલાઇન્સમાં છે

48 વર્ષની ઉંમરે પણ રવિના ટંડન પોતાના લુક અને સ્ટાઈલને લઈને લોકોને દિવાના બનાવી રહી છે

એક વાર ફરી રવિના તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે

રવિના અઆ બ્લેક એન્ડ સિલ્વર કલરના ગાઉનમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

પોતાના ગોર્જિયસ લુકને સ્મોકી મેકઅપ અને હાઈ બન હેરસ્ટાઈલ સાથે કમ્પ્લીટ કર્યો છે