બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું.

અભિનેત્રી ઇન્ડસ્ટ્રીના ચાર્મિંગ હીરો અક્ષય કુમારના પ્રેમમાં ગળાડૂબ હતી

જોકે તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહી અને તેમનું બ્રેકઅપ થઇ ગયું

રવીના આ બ્રેકઅપનું દર્દ સહન ન કરી શકી અને ડિપ્રેશનમાં જતી રહી.

તેમાંથી બહાર નીકળવામાં તેને ઘણો સમય લાગ્યો હતો

આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

અભિનેત્રીએ કહ્યું હતું કે, “તે દિવસોમાં હું ખૂબ જ ભાંગી પડી હતી

રવિનાએ કહ્યું કે તે એક દિવસ રાત્રે 3 વાગ્યાની આસપાસ મુંબઈની સડકો પર ફરતી હતી

જોકે આજે રવિના તેના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે

All Photo Credit: Instagram