બૉલિવૂડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રાશા થડાની માત્ર 18 વર્ષની જ છે તે સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાએ તાજેતરમાં જ ફોટો પોસ્ટ કર્યા છે. પિંક ફ્રોકમાં રાશા ખૂબ જ સુંદર લાગી રહી છે રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. જોકે હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ નવ ફેબ્રુઆરી 2024ના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેને હજારો લોકો ફોલો કરે છે All Photo Credit: Instagram