રવિના ટંડન 90ના દાયકાની સૌથી સુંદર સુંદરીઓમાં સામેલ છે. બોલિવૂડની 'મસ્ત-મસ્ત ગર્લ' રવિના ટંડનને સૌ કોઇ ઓળખે છે. તે ભલે લાંબા સમયથી ફિલ્મોથી દૂર હોય પરંતુ તેમ છતાં તે ચર્ચામાં રહે છે રવિના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રવિનાએ ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે. આ ફોટોમાં રવીના ખૂબ સુંદર લાગી રહી છે રવિનાને સફેદ અને ભૂરા રંગમાં ઓફ શોલ્ડરમાં જોઈ શકાય છે. ફેન્સની સાથે સાથે તમામ યુઝર્સ પણ એક્ટ્રેસની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. રવીનાના ફેન્સ તેની સ્ટાઇલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. All Photo Credit: Instagram