જંકફૂડ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દો



આકરા તાપથી વાળને બચાવો



નિયમિત પૂરતી ઊંઘ લો



લીલા શાકભાજીનું વધુ સેવન કરો



મીઠા લીમડાના પાન અકસીર દવા છે



લીમડાના પાનમાં બાયોએક્ટિવ તત્વ હોય છે



વાળમાં લીમડાના પાનનો લેપ લગાવો



નિયમિત એક વાટકી મીઠા લીમડાના પાનનું સેવન કરો



મીઠા લીમડાના પાન હેર ઓઇલમાં નાખી તેલ ગરમ કરો



આ તેલના વાળ પર લગાવાથી વાળનો કાળા અને ઘટ્ટ બને છે



ટામેટાનો રસ, દહીં, નીલગીરીના તેલમાં મિકસ કરી લગાવો