દિશા વાકાણીએ TMKOCમાં પાછા ફરવા માટે ત્રણ શરતો મૂકી! દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી બધાનું દિલ જીતી લીધું હતું આ શોમાં દિશાએ દયાબેનનું પાત્ર ભજવ્યું હતું. દિશાએ પ્રેગ્નન્સી પછી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી પાછી ફરી નથી. તેની અભિનય કારકિર્દીના શરૂઆતના દિવસોમાં દિશાએ બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. દિશાએ એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં એક દાયકા સુધી સંઘર્ષ કર્યો છે. દિશા ફિલ્મ દેવદાસ અને જોધા અકબરમાં પણ સહાયક ભૂમિકામાં જોવા મળી છે. જેઠાલાલની પત્ની બન્યા પછી નસીબ ચમક્યું દિશાના પતિએ શોમાં પાછા ફરવા માટે ત્રણ શરતો મૂકી છે દિશા માત્ર ચાર કલાકની શિફ્ટ કરવા માંગે છે દિશા પ્રતિ એપિસોડ 1.50 લાખ રૂપિયાની ફી માંગી રહી છે દિશા સેટ પર તેની દીકરી માટે નર્સરી ઈચ્છે છે