એક સમયે તુલિપ જોશી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતો ચહેરો હતો તેણે હિન્દી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે તુલિપ જોશી ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તુલિપે વર્ષ 2000માં મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો અભિનેત્રીને તેની પહેલી ફિલ્મ તેના મિત્રના લગ્નમાં મળી હતી. વર્ષ 2002માં તેની ડેબ્યૂ ફિલ્મ 'મેરે યાર કી શાદી હૈ' રિલીઝ થઈ હતી. તેને સલમાન ખાનની ફિલ્મ 'જય હો'માં કેમિયો કરવાનો મોકો મળ્યો. તેણે ભારતીય સેનાના કેપ્ટન વિનોદ નાયર સાથે લગ્ન કર્યા છે. તુલિપ તેના પતિની કંપની ચલાવે છે All Photo Credit: Instagram