કલોંજી રોગો સામે રક્ષણ આપવામાં કારગર
કલોંજીથી કોવિડનો ઇલાજ પણ થઇ શકે છે
કલૌંજીમાં એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે
જે રોગજન્ય સામે લડવામાં મદદરૂપ થાય છે
કલૌંજી બ્લડ શુગર લેવલને કંન્ટ્રોલ કરે છે
કલોન્જી એન્ટીઓક્સિડન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે
જે શરીરના સ્વાસ્થ્યને લાભ પહોંચાડ છે
ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે