રિયા ચક્રવર્તી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

અભિનેત્રી વારે વારે બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડ તસવીરો શેર કરી છે

બ્લેક મિનિ સ્કર્ટમાં રિયાએ તસવીરો શેર કરી છે

રિયા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં સુંદર લાગી રહી છે રિયા

સુંશાતના નિધન બાદ રિયાને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી

લાંબા સમય બાદ તણાવમાંથી બહાર આવી હતી રિયા

રિયા સાડીમાં પણ સુંદર લાગે છે

(All Photos-Instagram)