ઋચા ચડ્ઢા અને અલી ફઝલ લગનના બંધનમાં બંધાઈ ગયા છે.

બી ટાઉનના મોસ્ટ અડોરેબલ કપલના લગ્નની પ્રથમ તસવીર સામે આવી છે

બ્રાઇડલ આઉટ ફિટમાં ઋચા ચડ્ઢા અને અલી ફઝલનો લુક જોવા લાયક છે

વેડિંડ ફોટોઝમાં અલી ફઝલ અને પત્ની ઋચા સાથે રોયલ લુકમાં નજરે પડી રહ્યા છે

ઋચાએ ગરાર સૂટની સાથે હેવી નેકલેસ, મેચિંગ ઝૂમખા અને નથણી પહેરીને બ્રાઇડલ લુક કંપલીટ કર્યો છે

અલીએ પેનલ વાળો ગોલ્ડ અને બેઝ શેરવાની પહેરી છે

બંનેનો લુક જોઈને તેમણે મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હોય તેમ લાગે છે

અબુ જાની અને સંદીપ ખોસલાએ આ બંનેનો વેડિંગ ડ્રેસ તૈયાર કર્યો છે

બંનેના લગ્નની ફેંસ ઘણા સમયથી રાહ જોતા હતા.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ