ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક ફેમ રીવા અરોરાનો દેશી અંદાજ

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ઈન્સ્ટા પર અભિનેત્રીના 11 મિલિયન ફોલોઅર્સ છે

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

(All Photo Instagram)